Brothers Day Wishes & Quotes 2024: બ્રધર્સ ડે પર આ સુંદર મેસેજ દ્વારા તમારા ભાઈને વ્યક્ત કરો તમારો પ્રેમ

શુક્રવાર, 24 મે 2024 (12:04 IST)
brothers day


Brothers Day Quotes In Gujarati - ભાઈના પ્રેમને ટુકડામાં વહેચી શકાતો નથી. ભાઈ-ભાઈ હોય કે પછી ભાઈ-બહેન આ સંબધ ખૂબ જ વ્હાલો હોય છે. આ એક એવો સંબંધ છે જે બાળપણથી લઈને અંતિમ ક્ષણ સુધી જોડાયેલો રહે છે.  એક મોટો ભાઈ પિતાનુ પાત્ર ભજવે છે. તો એક નાનો ભાઈ દરેક નાની મોટી વાતો સાથે ઉભો રહે છે. ભાઈના આ પ્રેમને જોતા દર વર્ષે 24 મે ના રોજ નેશનલ બ્રધર્સ ડે ઉજવાય છે. 
brothers day

1. ખુશનસીબ છે એ બહેન 
જેની પાસે ભાઈ હોય છે 
ભલે કેટલી પણ મુશ્કેલ હોય પરિસ્થિતિ 
ભાઈ હંમેશા સાથે હોય છે 
 Happy Brothers Day Bhai !
 
brothers day
2. જેના માથે ભાઈનો હાથ હોય છે 
દરેક પરેશાનીમાં તેનો સાથ હોય છે 
લડવુ ઝગડવુ પછી પ્રેમથી મનાવવુ 
ત્યારે જ તો આ સંબંધ ભાઈનો કહેવાય છે 
 Happy Brothers Day Bhai !

Happy Brothers Day Bhai !
3. ભાઈનુ હોવુ કોઈ ભેટથી ઓછુ નથી,
ભાઈ વગર જીવનમાં રંગ નથી  
હેપી બ્રધર્સ ડે મારા વ્હાલા ભાઈ 
 Happy Brothers Day Bhai !
 
 
4. દુનિયામાંથી એક જ અવાજ આવ્યો 
 અમે બંને ભાઈઓ 
 છીએ એકબીજાનો પડછાયો 
 Happy Brothers Day Bhai 

 
Happy Brothers Day Bhai !
5. સાથે સાથે રમ્યા છે સાથે સાથે ઉછર્યા છીએ 
ભાઈના પ્રેમમાં આ જીવન પણ ઓછુ પડે 
 હેપી બ્રધર્સ ડે 
Happy Brothers Day Bhai !
 
6. ભાઈ એક બહેનના જીવનનુ એવુ પાત્ર છે 
જે એક પિતા મિત્ર અને ભાઈની ભૂમિકા 
અને ફર્જ ને પુરી લગનથી ભજવે છે.  
Happy Brothers Day Bhai 

Happy Brothers Day Bhai !
 
7. દરેક મુશ્કેલ સરળ બને 
દરેક ક્ષણ ખુશીઓ હોય 
દરેક દિવસ તમારો સુંદર હોય 
આવુ જ આખુ જીવન હોય 
હેપી બ્રધર્સ ડે મારા વ્હાલા ભાઈ 

Happy Brothers Day Bhai !
8. તમારી સાથે મારુ બાળપણ યાદગાર રહ્યુ 
તારી સાતેહ મારો દરેક દિવસ મજેદાર રહ્યો 
 જીંદગી ભર આવો જ બનીને રહેજે 
મારા પાર્ટનર ઈન ક્રાઈમ ભાઈ 
 Happy Brothers Day Bhai

Happy Brothers Day Bhai
 
9. યાદ છે મને એ 
બાળપણમાં લડવુ-ઝગડવુ ભાઈ 
પછી પાછુ એક થઈ જવુ 
નાની-નાની વાતો પર રિસાવવુ ભાઈ 
અને પછી માની જવુ ભાઈ 
Happy Brothers Day Bhai  

brothers day
 
10. મળ્યો છે કેટલો પ્રેમ 
 મને તારી પાસેથી ઓ ભાઈ 
કેવી રીતે હુ તને શબ્દોમાં બતાવુ 
તુ ખુશ રહે હંમેશા.. આ દુઆ છે મારી 
Happy Brothers Day Bhai !

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર