આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં અનેક એવી વાતો બતાવી છે. જેનુ પાલન કરીને વ્યક્તિ સફળ વ્યક્તિ બનવા સાથે સમાજમાં માન સન્માન મેળવી શકેછે. ચાણક્યએ પોતાની નીતિયોમાં અનેક એવી વાતો બતાવી છે જેને ઘણા લોકો માનતા નથી. આચાર્ય ચાણક્યએ ખૂબ સમજી વિચારીને લખ્યુ છે. આ નીતિયોથી માનવ જીવનને સાચી દિશા મળે છે. આચાર્ય ચાણક્યએ મનુષ્ય જીવન સંબંધી અનેક વાતો ઉજાગર કરી છે. આ જ રીતે તેમણે એક નીતિમાં બતાવ્યુ છે કે મનુષ્યના જન્મ લેતા પહેલા જ કેટલીક વાતો તેના ભાગ્યમાં લખી દેવામાં આવે છે. આવામાં આ 5 વાતોને તે ઈચ્છવા છતા તેમાથી છુટકારો નથી મેળવી શકતો.