બનાવવાની રીત - કડાઈમાં પાણી ઉકાળી તેમાં ચપટી મીઠું અને તેલ ઉમેરો અને ચોખાનો લોટ એડ કરો. બે વખત સીટી વાગ્યા બાદ કૂકર ખોલો અને મિશ્રણ પર પાણી રેડો. કૂકરને ફરી ઢાંકી દો. ફરીથી સિટી વગાડીને મિશ્રણને એક થાળીમાં બરાબર મિક્સ કરો. કણકમાંથી સરખા માપના આઠ લુ્આ બનાવો. પૂરણ બનાવવા માટે કોકોનટ, ચોકલેટ સિરપ અને ચોકલેટની છીણને મિક્સ કરો.