ચાલો આજે અમે તમને ઈંડા વગરનો ચોકલેટ કપ કેક બનાવતા શીખવીશુ...
સામગ્રી - 3 મોટી ચમચી મેદો, 3 મોટી ચમચી કોકો પાવડર, 3 મોટી ચમચી રિફાઈંડ તેલ, 3 મોટી ચમચી દૂધ કે પાણી, 2 મોટી ચમચી દરદરી ખાંડ, 1/8 ટી સ્પૂન બેકિંગ પાવડર, એક ચપટી મીઠુ, એક સ્ક્રૂપ વેનિલા આઈસક્રીમ