2. એક મોટા તળિયાના પેનમાં ઘી નાખી ગરમ કરો. કાપેલા સીતફળ નાખી થોડીવાર સેકો હવે 1/2 કપ દૂધ નાખી ધીમા તાપે 8-10 મિનિટ નરમ થાય ત્યાં સુધી થવા દો . હવે બાદામ અને પિસ્તા નાખી બારીક કાપી લો. અને જુદા રાખો.
3. નારિયેળને માઈક્રોવેવ ઓવનમાં 3-4 મિનિટ રાખો. વચ્ચે-વચ્ચે હલાવો. જો તમારે પાસ માઈક્રોવેવ નહી હોય તો એક પેનમાં નારિયેળને સુંગધ આવે ત્યાં સુધી ધીમા તાપે સેકો
4. હવે સીતાફળને તાપથી ઉતારી મેશ કરો. તમે આ પટેટો મેશરથી કરી શકો છો. ખાંડ અને ઈલાયચી પાવડર નાખી ધીમા તાપે ત્યા સુધી સેકતા રહો જ્યાં સુધી પાણી સૂકાય ન જાય અને ચિકાશ ન છૂટે પાવડર મિલ્ક કે માવો ભભરાવી થોડીવાર હલાવો. પિસ્તા સેકેલું નારિયેળ અને બદામથી ગાર્નિશ કરી ગરમ-ગરમ સર્વ કરો.