ગુજરાતી રેસીપી-પાઈનાપલનું શીરો

મંગળવાર, 18 એપ્રિલ 2017 (15:27 IST)
જરૂરી સામગ્રી 
1 કપ પાઈનાપલ પ્યૂરી 
1 મોટા ચમચી ઘી 
1 મોટી ચમચી ખાંડ 
1 કપ લો ફેટ મિલ્ક 
1 કપ સૂજી 
3 મોટા ચમચી શુગર ફ્રી 
અડધી નાની ચમચી ઈલાયચી 
અડધી નાની ચમચી કેસર 
સજાવટ માટે 
પાઈનાપલના બે ટુકડા 
2 બદાલ કાપેલા 
 
વિધિ
- ધીમા તાપ  પર એક મોટા તળિયાની કડાહી ગર્મ કરવા માટે મૂકો. 
- કડાહીને સોનેરી થવા સુધી તેમાં પાઈનાપલ પ્યૂરી અને ખાંડનો ભૂકો મિક્સ કરી 3-4 મિનિટ સુધી રાંધવુ. અને તાપને બંદ કરી નાખવું. 
- હવે એક બીજા પેનમાં ઘી ગર્મ કરી સોજી શેકી લો. 
- સોજીને સોનેરી થતા તેમાં લો ફેટ મિલ્ક મિક્સ કરો અને ચમચાથી હલાવતા રહો. 
- જ્યારે દૂધ ઘટ્ટ થઈ જાય તો તેમાં પાઈનાપલ પ્યૂરી, ઈલાયચી અને  કેસર મિક્સ કરી 1-2 મિનિટ સુધી મધ્યમ તાપ પર રાંધવું. 
- નક્કી સમય પછી તમે જોશો પાઈનાપલ શીરો તૈયાર છે. 
- પાઈનાપલના ટુકડા અને બદામથી ગાર્નિશ કરી સર્વ કરો. 
 

વેબદુનિયા પર વાંચો