સેરેનાએ ના લી ને હરાવી

ભાષા

ગુરુવાર, 30 જુલાઈ 2009 (16:15 IST)
અમેરિકાને ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ અને તેની મોટી બહેન વીનસ વિલિયમ્સ 700,000 ડોલર ઈનામી બેંક ઓફ વેસ્ટ ક્લાસિક ટેનિસ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે.

આ વર્ષનો વિંબલ્ડન પદક જીતનારી સેરેનાએ પ્રથમ રાઉંડમાં ચીનની ના લી ને 6-3, 7-6 થી હરાવી જ્યારે વીનસે કેનેડાની સ્ટેફની ડુબાઈસને 6-2, 6-3 થી હરાવે.

અન્ય મુકાબલામાં ફ્રાંસની મૈરિયાના બાર્તોલીએ જાપાનની અયૂમી મોરિતાને 7-6, 6-3 થી, મારિયા કિરિલેંકોએ એના ચકવાત્દજેને 6-4, 5-7, 7-6 થી હરાવી.

વેબદુનિયા પર વાંચો