વર્લ્ડ બૈડમિંટન ચેમ્પિયનશીપ 2013 : સેમીફાઈનલમાં પહોંચી પીવી સિંઘૂ

શુક્રવાર, 9 ઑગસ્ટ 2013 (18:01 IST)
P.R
ચીનમાં ચાલી રહેલ વિશ્વ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાદી પીવી સિંઘૂએ ચીનની ખેલાડી શિસિએન બેંગને હરાવીને 21-18, 21-17થી મેચ જીતીને ઈતિહાસ રચી દીધો છે.

કવાર્ટર ફાઈનલમાં મળેલ આ જીત પછી સિંઘુએ સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે જ ભારતને 1983 પછી પહેલીવાર કોઈ મેડલ મળશે.

વેબદુનિયા પર વાંચો