દામીનીનો 50 મીટર બેંકસ્ટ્રોકમાં રેકોર્ડ

ભાષા

બુધવાર, 27 મે 2009 (12:13 IST)
કર્ણાટકની 10 વર્ષની દામિની ગૌડાએ 26મી સબજુનિયર રાષ્ટ્રીય સ્વીમીંગ સ્પર્ધામાં છોકરીઓના ગ્રુપમાં 50 મીટર બેંકસ્ટ્રોકમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.

બેંગલોરની રહેનારી દામિનીએ હીટમાં 37.07 સેકંડની સાથે 2005માં મહારાષ્ટ્રની કાવ્યા ભંડારકના 38.15 સેકંડથી રેકોર્ડ તોડ્યો છે.

વેબદુનિયા પર વાંચો