જોશી શાંડિલ્યની હાર

ભાષા

મંગળવાર, 31 માર્ચ 2009 (10:45 IST)
દિગ્ગજ વિલિયડર્સ ખેલાડી દેવેન્દ્ર જોશી અને અશોક શાંડિલ્યને આજે અહી ઓટર્સ ક્લબ અખિલ ભારતીય 9 બોલ પૂલ ટૂર્નામેંટના એલીટ મુખ્ય ડ્રોની શરૂઆતી ગ્રુપ મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો.

શાંડિલ્ય એક સમયે 6.4 અને બાદમાં 7.5થી આગળ હતાં પરંતુ મીરચંદાનીએ શાનદાર બેક કરતા પોતાની જીત પાકી કરી લીધી.

જોશીએ ત્યાર બાદ હેદરાબાદના કિજાર રાઉફને 8.2થી હરાવ્યા. ગ્રુપ જીના એક અન્ય મેચમાં ભોપાલના કમલ ચાવલાએ મુંબઈ કે.આર.ગિરિશને 8.7થી હરાવ્યા.

વેબદુનિયા પર વાંચો