ઈસ્ટ બંગાળને અલ કાદિસાએ હરાવ્યુ

ગુરુવાર, 25 માર્ચ 2010 (12:14 IST)
ઈસ્ટ બગાળ કડક સંઘર્ષ છતા આવતેકાલે અહી એએફસી કપ ફૂટબોલ ટૂર્નામેંટે પોતાની સતત ત્રીજી હાર ન ટાળી શક્યુ અને તેને કુવૈતના અલ કાદિસાએ 3-2થી હરાવી દીધુ.

કુવૈતની ટીમ માટે બોદેર અલ મોટાવા (બીજા અને 84મી મિનિટે) બે જ્યારેકે જેહાલ અલ હુસૈને 19મી મિનિટે એક ગોલ કર્યો. અલ કાદિસાની આ પ્રથમ જીત છે અને તે આ મેચથી ત્રણ અંક મેળવીને ગ્રુપ ડીમાં ટોચ પર પહોંચી ગયા છે.

ઈસ્ટ બંગાળની ટીમે પણ મેચ દરમિયાન સારો પડકાર બતાવ્યો અને સુભાષ સિંહ અને યૂસિહ યાકુબૂના ગોલની મદદથી બરાબરી મેળવી પરંતુ વિરોધી ટીમને જીત નોંધાવાથી ન રોકી શકી.

વેબદુનિયા પર વાંચો