અભ્યાસ મેચમાં જર્મનીએ હંગેરીને હરાવ્યું

ભાષા

રવિવાર, 30 મે 2010 (15:23 IST)
જર્મનીની ફુટબોલ ટીમે ફીફા વિશ્વકપ-2010ના દરમિયાન રમવામાં આવેલ અભ્યાસ મેચમાં હંગેરીને 3-0થી હરાવી દિધું.

જર્મની માટે કાકાઉએ એક ગોલ કર્યો હતો. કાકાઉએ ગુરૂવારે માલ્ટાની વિરુદ્ધ મળેલી 3-0ની જીતમાં પણ બે ગોલનું યોગદાન કર્યું હતું. કાકાઉ સિવાય શનિવારે લુકાસ પોદોલ્સકી અને મારિયો ગોમેજે પણ એક એક ગોલ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો