Pashupatinath Vrat- પશુપતિનાથ વ્રત કેવી રીતે કરાય છે અને ક્યારે કરવુ જોઈએ આ વ્રત

ગુરુવાર, 14 જુલાઈ 2022 (00:07 IST)
Pashupatinath Vrat- પશુપતિનાથે વ્રત કરવાથી ઘણા પ્રકારના લાભ હોય છે આ વ્રતની તમે પૂર્ણ શ્રદ્ધા અને ઈચ્છાથી કરશો તો મનોકામના પૂર્ણ જરૂર થશે. આ વ્રતને કરવાથી તમારી દરેક મનની ઈચ્છા પૂરી થાય છે. આ વ્રતને કરવાથી તમારા રોકાયેલા કામ સરળતાથી થઈ જશે. એક વાર ભગવાન પશુપતિનાથના ચરણોમાં જશો તો દેવોના દેવ મહાદેવ તમારી સચ્ચી શ્રદ્ધાથી કરેલ આ વ્રતનો ફળ જરૂર આપશે આવુ શિવ પુરાણની કથામાં વર્ણિત છે.
 
પશુપતિનાથે વ્રત ક્યારે કરવો જોઈએ 
પશુપતિનાથે વ્રતની શરૂઆત તમે કોઈ પણ સોમવારે કરી શકો છો. તેના માટે કોઈ તિથિ જોવાની જરૂર નથી તમે તેને શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષ, હોળાષ્ટક હોય કે તારા અસ્ત 
 
હોય કયારે પણ કરી શકો છો. 
 
પશુપતિનાથે વ્રત ક્યારે નહી કરવો જોઈએ 
ભગવાન પશુપતિનાથે પોતે આ સંસારના બધા પશુ-માણસ દેવો વગેરેના નાથ છે તેથી તે આવુ ક્યારે નહી ઈચ્છશે કે કોઈ પણ ભક્તને કષ્ટ હોય તેથી રોગી, વૃદ્ધ જે રોગી, 
ગર્ભવતી મહિલાને નહી કરવો જોઈએ.
 
પશુપતિનાથ વ્રત કોણે પાળવું જોઈએ? 
પશુપતિનાથ વ્રત કોઈપણ પુરુષ અને સ્ત્રી દ્વારા કરી શકાય છે, પરંતુ તેના માસિક ચક્ર દરમિયાન, સ્ત્રી પરિવારના પ્રેમાળ સંબંધી દ્વારા પૂજા કરાવી શકે છે અને જો આ પૂજા શક્ય ન હોય તો માત્ર ઉપવાસ જ કરી શકાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર