મેષ લગ્ન અને રાશિ- મમલેશ્વર જ્યોતિર્લિંગની આરાધના કરવી.
વૃષભ લગ્ન અને રાશિ- બૈદ્યનાથ જ્યોતિર્લિંગની આરાધના કરવી.
મિથુન લગ્ન અને રાશિ- ત્રયંબ્કેશ્વર જ્યોર્તિલિંગની આરાધના કરવી.
કર્ક લગ્ન અને રાશિ- ભીમશંકર જ્યોતિર્લિંગની આરાધના કરવી
સિંહ લગ્ન અને રાશિ- મહાકાલેશ્વર જ્યોર્તિલિંગની આરાધના કરવી.
કન્યા લગ્ન અને રાશિ- ઘૃણેશ્વર જ્યોર્તિલિંગની આરાધના કરવી.
તુલા લગ્ન અને રાશિ- રામેશ્વર જ્યોતિર્લિંગની આરાધના કરવી.
વૃશ્ચિક લગ્ન રાશિ- નાગેશ્વર જ્યોતિર્લિંગની આરાધના કરવી.
ધનુ લગ્ન અને રાશિ- સોમનાથ જ્યોતિર્લિંગની આરાધના કરવી.
મકર લગ્ન અને રાશિ- મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની આરાધના કરવી.
કુંભ લગ્ન અને રાશિ- કેદારનાથ જ્યોતિર્લિંગની આરાધના કરવી.
મીન લગ્ન અને રાશિ- વિશ્વનાથ જ્યોતિર્લિંગની આરાધના કરવી.