આ રીતે જાણો તમારા પર પિતૃ દોષ કે ઋણ છે કે નહી, આ ઉપાયોથી સરળતાથી દૂર થઈ શકે છે
ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2016 (14:38 IST)
હિંદૂ ધર્મમાં શ્રાદ્ધ પક્ષને પૂર્વજ ઋણથી મુક્તિનો સમય ગણાવ્યો છે. મોટાભાગના વિશેષજ્ઞોનું માનવું છે કે પૂર્વજોના ઋણને કારણે , જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પણ મોટાભાગે આપણને એ જ ખબર નથી પડતી કે જે કઈ થઈ રહ્યું છે એની પાછળ શું કારણ છે આથી આજે અમે તમને બતાવી રહ્યા છે કે ઋણ કેટલા પ્રકારના છે અને એમના શું લક્ષણ છે. ઋણથી મુક્તિ મેળવીને સુખ અને શાંતિથી જીવન કેવી રીતે જીવી શકાય છે.
પિતૃ ઋણ
ઘરમાં બની રહે છે આ પરેશાનીઓ તો હોઈ શકે છે પિતરોથી સંકળાયેલા કર્જ, આ સરળ ઉપાયોથી દૂર કરો એને
માતૃ ઋણ
માતા પ્રત્યે બેદરકારી રાખવી, સંતાનના જન્મ પછી માતાનો બેઘર કરવું.