સેબીએ અધિગ્રહણ નિયમોને ઢીલ આપી

બજાર નિયામક સેબીએ કહ્યુ કે તેણે ટેક મહિન્દ્રા દ્વારા સત્યમ કોમ્પ્યુટરના અધિગ્રહણને સુવિદ્યાજનક બનાવવા માટે અધિગ્રહણ કોડમાં ઢીલ આપી છે.

સેબીએ બીજી વાતોની સાથે સાથે સત્યમને કોર્પોરેટ ગવર્નેસની સ્થિતિ ઉપલબ્ધ કરાવવામાં પણ છૂટ આપી છે. સત્યમે આ અંગે બીએસઈને જુદી રીતે પણ સૂચિત કર્યુ છે. મુંબઈ

વેબદુનિયા પર વાંચો