સેંસેક્સ વર્ષના અંત સુધી 18000ના સ્તર પર

ભાષા

શનિવાર, 20 જૂન 2009 (10:11 IST)
મુંબઈ સ્ટોક એક્સચેંજનો સેંસેક્સ આંતરાષ્ટ્રીય બજારોમાં મજબૂતી અને કંપબનીઓના સારા નાણાકીય પરિણામોના બળે વર્ષના અંત સુધી 18000 અંકના સ્તર પર પહોંચી શકે છે.

રિલાયંસ ઈક્વિટીઝના અનુસંઘાન પ્રમુખ સુભાજિત ગુપ્તાએ એક રિપોર્ટમા કહ્યુ કંપનીઓની આવકમાં ઝડપથી સુધારાથી મૂડીની સરળ ઉપલબ્ધતાથી અમને આશા છે કે બીએસઈ સેંસેક આવતા 200 દિવસોમાં 18000 અંક પર પહોંચી જશે.

રિપોર્ટના મુજબ ચૂંટની અને અન્ય કારણોને લીધે બજારમાં તેજે આવી છે પરંતુ તેમ છતાં બજાર પર આંતરાષ્ટ્રીય કારણોની અસર રહેશે.

વેબદુનિયા પર વાંચો