શેરબજાર વધારા સાથે બંધ

વેબ દુનિયા

શુક્રવાર, 27 માર્ચ 2009 (17:06 IST)
મરાઠી લોકોનાં નવા વર્ષમાં શેરબજાર માટે સારા સમાચાર લઈને આવ્યું હતું. શુક્રવારે બીએસઈ અને એનએસઈ બંને શેરસુચકાંક થોડા વધારા સાથે બંધ થયા હતા.

મુંબઈ સ્ટોક એક્સચેન્જનો બીએસઈ 45 પોઈન્ટનાં વધારા 10048 પોઈન્ટ પર બંધ રહ્યું હતું. તેવી રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નીફ્ટી પણ 26 પોઈન્ટનાં વધીને 3108 પર બંધ રહ્યું હતું.

વેબદુનિયા પર વાંચો