શેરબજારમાં જોરદાર ઉછાળો

શુક્રવાર, 28 ઑક્ટોબર 2011 (10:40 IST)
વિદેશી શેર બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો દરમિયાન ભારતીય શેર બજારોએ આજે જોરદાર છલાંગ લગાવી છે. સેંસેક્સએ શુક્રવારે વેપારી સત્રની શરૂઆત 17800ના ઉપરની મેટલ અને બેંક શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. રોકાણકારોમાં ઉત્સાહ છે.

બીએસઈ સમૂહમાં મેટલ, બેંક વર્ગ 2.61થી 2.50 ટકા મજબૂત છે.

આઈસીઆઈસીઆઈ બેંક, ઈંફોસિસ, આરઆઈએલ, એચડીએફસી, એલએંડટી, એચડીએફસી બેંક, ટાટા મોટર્સ, આઈટીસી, ટાટા સ્ટીલના શેરોમાં જોરદાર તેજી છે.

યૂરોપમાં મંદી ટાળવાની આશા અને અમેરિકી અર્થવ્યવસ્થામાં તેજીથી ભારતીય બજારમાં ઉત્સાહનો સંચાર થયો છે.

વેબદુનિયા પર વાંચો