બીએસઇ અને એનએસઇના છેલ્લાં સૂચકાંકો

મંગળવાર, 30 જૂન 2009 (16:47 IST)
મંગળવારે બીએસઈનો સેંસેક્સ 291.7 અંક ઘટીને 14,494 પર બંધ થયો હતો જ્યારે એનએસઈનો નિફ્ટી 99.9 અંક ઘટીને 4,291 પર બંધ થયો હતો.

વેબદુનિયા પર વાંચો