ટાઈમેક્સ સમૂહ ઈંડિયાને નુકશાન

ભાષા

શનિવાર, 30 મે 2009 (10:11 IST)
આંતરાષ્ટ્રીય ઘડિયાળ કંપની ટાઈમેક્સ સમૂહ ઈંડિયાને 31 માર્ચ 2009ના રોજ સમાપ્ત થતા ત્રિમાસિકમાં બે કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ.

કંપનીને પૂર્વ નાણાકીય વર્ષની સમાન અવધિમાં ત્રણ લાખ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. ટાઈમેક્સ સમૂહની સમીક્ષાઘીન ત્રિમાસિકમાં કુલ વેચાણ ઘટીને 24.5 કરોડ રૂપિયા રહી ગઈ જે પૂર્વ નાણાકીય વર્ષના સમાન સમયમાં 30.3 કરોડ હતી.

વેબદુનિયા પર વાંચો