જેમિનીએ સનતના 51 ટકા શેર ખરીદ્યા

ભાષા

રવિવાર, 28 જૂન 2009 (10:46 IST)
વાયરલેસ નેટવર્કિંગ અને વાઇમેક્સ સોલ્યુસન્સ ફર્મ જેમિન કોમ્યુનિકેશને ચેન્નાઇની સનત ટેકનોલોજીના 51 ટકા શેર ખરીદી લીધા છે.

કંપનીએ સ્વિટરલેન્ડની કંપની જેવોસ ટેકનોલોજી સાથે ઇન્ટેલીજન્ટ મોનટરિંગ સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે કરાર કર્યા છે.

કંપનીની જાહેરાત અનુસાર સનત ટેકનોલોજીના શેરના અધિગ્રહણ બાદ જેમિની ડિઝાઇન ડેવલોપમેન્ટ અને યુનિક પ્રોડક્ટ સોલ્યુશન્સના માર્કેટિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.

વેબદુનિયા પર વાંચો