અમેરિકી બજારમાં રોનક

મંગળવાર, 27 સપ્ટેમ્બર 2011 (13:19 IST)
સોમવારે યૂરોપીય દેશોનું કર્જ સંકટ જલ્દી ખતમ થવાની આશાથી અમેરિકી બજારોમાં જોરદાર ખરીદી ચાલી રહી છે. ડાઓ જોંસ 2.5 ટકા, એસએંડપી 500 2.3 ટલા અને નૈસ્ડૈક કંપોઝિટ 1.4 ટકાના વધારા સાથે બંધ થયુ.

યૂરોપીય સેંટ્રલ બેંક એ રાહત પેકેજ વધારવાના સામાચારથી અમેરિકી બજાર એ રાહતનો શ્વાસ લીધો છે. આ ઉપરાંત અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા એ પણ યૂરોપીય દેશના કર્જ સંકટનો નિકાલ લાવવા પર જોર આપવા માટે કહ્યુ છે.

વેબદુનિયા પર વાંચો