કમળ ઉપર બેસેલી માતા લક્ષ્મી પૂજા વિધિથી પૂજા કરવી તેમાં માતાને સોપારી ચઢાવો. લાલ ગુલાબ કે કમળદળ ચડાવવું. માતાને ખીરના પ્રસાદનો ભોગ ચડાવવું. પછી એક અખંડ દીવો પ્રગટાવવુ છે. આ દીવો ખંડિત ન હોવો જોઈએ. ગાયના ઘીનો દીવો પ્રગટાવવા તેનાથી સદૈવ ધન આપે છે. તમને બે દીવો પ્રગટાવવા જોઈએ એક તેલનો દીવો અને એક ધીનો દીવો. તેલનો દીવો જમણી બાજુ અને ઘીનો દીવો ડાબી બાજુ પ્રગટાવવા. આ દીવો આખી રાત પ્રગટાવવાનો હોય છે.