Shani Jayanti 2021- શનિની સાઢેસાતી અને ઢૈય્યાથી પીડિત લોકો કરી લો આ નાનકડુ ઉપાય દૂર થશે શનિદોષ
બુધવાર, 9 જૂન 2021 (18:04 IST)
કાલે શનિ જયંતીનો પવિત્ર દિવસ છે. ધાર્મિક માન્યતાઓના મુજબ આ દિવસે ભગવાન શનિનો જન્મ થયો હતો. શનિને જ્યોતિષમાં પાપી અને ક્રૂર ગ્રહ કહ્યુ છે. શનિની સાઢેસાતી અને ઢૈય્યાના કારણે વ્યક્તિનો
જીવન બુરી રીતે પ્રભાવિત થઈ જાય છે. વ્યક્તિને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ધાર્મિક કથાઓના મુજબ રાજા દશરથએ પણ આ ઉપાયથી ભગવાન શનિને પ્રસન્ન કર્યુ હતું. શનિ જયતીના
પવિત્ર દિવસે શનિની કૃપા મેળવવા માટે દશરથ કૃત શનિ સ્ત્રોતનો પાઠ જરૂર કરવું. દશરથ કૃત શનિ સ્ત્રોતના પાઠ કરવાથી શનિ દેવનો આશીર્વાદ મળે છે.