બીજી એક માન્યતા મુજબ માળાના 108 દાણા અને સૂર્યની કલાઓ સાથે ઉંડો સંબંધ છે. એક વર્ષમાં સૂર્ય 216000 કલાઓ બદલે ક હ્હે અને વર્ષમાં બે વાર પોતાની સ્થિતિ પણ બદલે છે. છ માસ ઉત્તરાયણ રહે છે અને છ માસ દક્ષિણયન. તેથી સૂર્ય છ મહિનાની એક સ્થિતિમાં 108000 વાર કલાઓ બદલે છે.