બુધવારે આપે ભાઈ-બેનને ભેંટ, દૂર થશે સમસ્યાઓ

મંગળવાર, 22 મે 2018 (16:20 IST)
બુધવારનો દિવસ ભગવાન શ્રીગણેશને સમર્પિત છે. આ દિવસે જન્મ લેનાર આસ્થાપૂર્ણ અને બુદ્દિમાન ગણાય છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય કરીને અમે ભગવાન શ્રીગણેશનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે. આવો જાણી આ ઉપાય વિશે. 
 
બુધવારના દિવસે કોઈ પણ જરૂરિયાતને તેમના ઘર કે પ્રતિષ્ઠાનથી ખાલી હાથ ન જવા દો. તમારી ક્ષમતા મુજબ દાન કરો. બુધવારે ભૂલીને પણ ભાઈ-બેનથી ઝગડો કે વિવાદ ન કરવું. આવું કરવાથી બુદ્ધિનો વિકાસ રોકાઈ જાય છે. યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા પ્રભાવિત હોય છે. આ દિવસે ભાઈ-બેનને ભેંટ આપવાથી ધન સંબંધી સમસ્યાઓ દૂર હોય છે. આખી મેહનત બાદ પણ જો વાર-વાર અસફળતા મળે છે તો બુધવારના દિવસે ભગવાન શ્રીગણેશના મંત્રનો જાપ શરૂ કરવું. 
બુધવારના દિવસે લીલા રંગના ખાદ્ય પદાર્થ, લીલી શાકભાજીનો સેવન કરી શકો છો, પણ પીળા રંગના ખાદ્ય પદાર્થનો સેવન ન કરવું. આ દિવસ ભગવાન શ્રીગણેશને ગોળ અને ઘી લો ભોહ લગાડો. આ ભોગ ગાયને ખવડાવી દો. આવું કરવાથી શુભ ફળની પ્રાપ્તિ હોય છે. આ દિવસે ઘરમાં સફ્રેદ રંગની ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવી શુભ ગણાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર