હિન્દુ ધર્મમાં પત્નીને પતિની વામાંગી કહેવાય છે એટલે કે પતિના શરીરના જમણા ભાગ . એ સિવાય પત્નીને પતિની અર્ધારંગની પણ કહેવાય છે. જેના અર્થ છે , પતિના શરીરના અડધા અંગ હોય છે. બન્ને શબ્દના સાર એક જ છે. જેના મુજબ પત્નીના વગર એક પતિ અધૂરો છે.
પત્ની જ એના જીવનને પૂરા કરે છે , એને ખુશહાળી પ્રદાન કરે છે , એના પરિવારના ખ્યાલ રાખે છે અને એને બધા સુખ આપે છે , જેના એ યોગ્ય છે . પતિ પત્નીના સંબંધ દુનિયાભરમાં મહ્ત્વપૂર્ણ જણવયા છે . કોઈ પણ સોસયતી પણ હોય , લોકો કેટલા પણ મોડ્ન કેમ ન હોય , પણ પતિ-પત્નીના સંબંધના રૂપ એ જ રહે છે. પ્રેમ અને સમજ થી બંધાયેલું બંધન
ગૃહકાર્યમાં દક્ષથી અર્થ છે કે જે પત્ની ઘરના કામ સંભાળવામાં નિપુણ હોય. ઘરાન સભ્યોના આદર-સન્માન કરે , મોટાથી લઈને નાના બધાન અખ્યાલ રાખે . જે પત્ની બધા કાર્ય જેમ કે રસોઈ કરવી , સાફ -સફાઈ કરવી , ઘરને શણગરાવું. કપડા-વાસણ સાફ કરવા આ કાર્ય કરે એક ગુણી પત્ની કહેલાવે છે.
આ સિવાય બાળકોની સારવાર અને જવાબદારી યોગ્ય રીતે ઘરે આવતા મેહમાનોના માન-સન્માન કરવા , ઓછા સંસાધનોમાં પણ ગૃહ્સ્થીને સારી રીતે ચલાવી શકે એ પત્ને ગરૂણ પુરાણ મુજબ ગુણી કહેલાવે છે. એવી પત્ની હમેશા જ પતિની પ્રિય હોય છે.