Garun Puran- આ લોકોને ઘર ભોજન કરવું તમને મોટી મુશ્કેલીમાં નાખી શકે છે

મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (11:42 IST)
તમારા જીવનમાં દરેક માણસ બસ આ વિચારે છે કે ભૂલથી તેનાથી કોઈ પાપ ન થઈ જાય અને આ કારણે એ પગલા ફૂંકી-ફૂંકીને ભરે છે. પણ જ્યારે અમે કોઈ મેહમાનીમાં જાય છે તો વગર વિચારે તેમને ત્યાં ભોજન કરી લે છે અને પછી તમારી આ ભૂલ તમને પાપનો ભાગીદાર પણ બની શકે છે. 
જી હા આજે અમે તમને કેટલાક આ વિષય પર જણાવવા વાળા છે જેમાં અમે અહીં જાણો કે તમે બીજાના ઘર પર ભોજન કરવાથી માત્ર પાપનો ભાગીદાર બની શકે છો તો ચાલો જાણીએ કે કેવી રીતે લોકોના ઘરે ભોજન કરવાથી તમે પાપના ભાગીદાર કહેલાવીશ . 
ચરિત્રહીન સ્ત્રી- જે સ્ત્રી સ્વેચ્છાથી પૂરી રીતે અધાર્મિક આચરણ કરતી હોય અને ચરિત્રહીન હોય કે વ્યાભોચારિની હોય. ગરૂણ પુરાણમાં લખ્યું છે કે જે માણ્સ આવી સ્ત્રીને ત્યાં ભોજન કરે છે એ તેમના પાપના ફળ પ્રાપ્ત કરે છે. 
 
અપરાધી-ન્યાયાલયમાં જેનો અપરાધ સિદ્ધ થઈ જાઅ તો તે ઘરના ભોજન નહી કરવું જોઈએ. ગરૂણ પુરાણ મુજબ ચોરને ત્યાંનો ભોજન કરવાથી તેમના પાપનો અસર અમારા જીવન પર પણ થઈ શકે છે. 
 
કિન્નર- કિન્નરને દાન આપવાનો  ખાસ વિધાન જણાવ્યું છે. ગરૂણ પુરાણમાં જણાવ્યું છે કે તી દાન આપવું જોઈએ, પણ તેમના ત્યાં ભોજન નહી કરવું જોઈએ. આવું કરવાથી આવતા જન્મ સુધી કષ્ટ મળવાના નક્કી હોય છે. 
 
નશીલી વસ્તુનો વ્યાપારી- નશાના કારણે ઘણા લોકોના ઘર બર્બાદ થઈ જાય છે.તેનો દોષ બધા વેચનારને પણ લાગે છે. એવા લોકોને ત્યાં ભોજન કરવાથી તેમના પાપનો અસર અમારા જીવન પર પણ હોય છે. તેથી એ લોકોના ઘર ભોજન કરવાથી બચવું જોઈએ. 
 
*જે લોકો બીજાની મજબૂરીનો ફાયદા ઉઠાવતા અનુચિત રૂપથી વધારે વ્યાજ લે છે, ગરૂણ પુરાણ મુજબ તેમના ત્યાં ભોજન નહી કરવું જોઈએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર