×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
દુનિયાભરના રાજનેતાઓની હત્યાઓ
શુક્રવાર, 28 ડિસેમ્બર 2007 (15:15 IST)
PTI
PTI
14
એપ્રિલ 1865 - અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન
13
માર્ચ 1881 - અમેરિકા રાષ્ટ્રપતિ જેમ્સ એ, ગૈરીફીલ્ડ
24
જૂન 1894 - ફ્રાંસના રાષ્ટ્રપતિ સદી કારનોટ
10
સપ્ટેમ્બર 1898 - ઓસ્ટ્રેલિયાની રાણી એલિઝાબેથ
29
જુલાઈ 1900 -ઈટલીના રાજા અબર્તો પ્રથમ
6
સપ્ટેમ્બર 1901 - અમેરિકાના રાષ્ટ્રપતિ વિલિયમ મેંકકિલને
1
ફેબ્રુઆરી 1908 પુર્તગાલના રાજા કાર્લોસ પ્રથમ અને તેમના પુત્ર લુઈ ફિલિપ
23
ફેબ્રુઆરી 1913 - મેક્સિકોના રાષ્ટ્રપતિ ફ્રાંસિસ્કો
30
ડિસેમ્બર 1916 - રુસી સંત ગ્રિગોરી રાસપુતિન
20
મે 1920 - મેક્સિકોના રાષ્ટ્રપતિ ફ્રાંસિસ્કો
17
જુલાઈ 1928 - મેક્સિકોના રાષ્ટ્રપતિ જનરલ અલવારો ઓવરેગાન
6
મે - 1932 - ફ્રાંસના રાષ્ટ્રપતિ પોલ ડ્યુમર
25
જુલાઈ 1934 - ઓસ્ટ્રેલિયન ચાંસલર એંજલબર્ટ ડોલફસ
30
જાન્યુઆરી 1948 - ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી.
16
ઓક્ટોબર 1951 - પાકિસ્તાનના પ્રધાનમંત્રી લિયાકત અલી ખાન
21
સપ્ટેમ્બર 1956 -નિકારાગુઆના રાષ્ટ્રપતિ અસ્તાજિયો સોમોજા.
26
જુલાઈ 1957 - ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિ કાલોંસ કેસ્ટિલો અર્માસ
14
જુલાઈ 1958 -ઈરાકના રાજા ફેજલ અને રાજકુમાર અબ્દુલ્લા
25
સપ્ટેમ્બર 1959 - શ્રીલંકાના પ્રધાનમંત્રી સોલોમન ભંડારનાયકે.
17
જાન્યુઆરી 1961 - કાંગોના પૂર્વ રાષ્ટ્રપતિ પૈટ્રિક લુમુંબા.
2
નવેમ્બર 1963 - દક્ષિણ વિયેતનામના રાષ્ટ્રપતિ નગો દિન્હ દિએમ
22
નવેમ્બર 1963 - અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જાન એફ કૈનેડી
21
જાન્યુઆરી 1965 ઈરાની પ્રધાન મંત્રી હસન અલી મંસૂર
6
સપ્ટેમ્બર 1966 - દક્ષિઅણ આફ્રીકાના પ્રધાનમંત્રી હેંડ્રિડ વર્વોરાર્ડ.
4
એપ્રિલ 1968 - માર્ટિન લૂથર કિંગ જૂનિયર
28
નવેમ્બર 1971 - જોર્ડનન પ્રધાનમંત્રી વસ્ફી તાલ.
11
ફેબ્રુઆરી 1975 - મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ રિચર્ડ રેસ્ટમેંડરાવા.
15
ઓગસ્ટ 1975 -બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ શેખ મુજીબુર્રહમાન
13
ફેબ્રુઆરી 1976 - નાઈજીરિયાના રાષ્ટ્ર પ્રમુખ જનરલ મુર્તાલા રામત મોહમ્મદ
16
માર્ચ 1977 - લેબનાની નેતા કમાલ જુંબલાત
9
મે 1978 - ઈટલીના પૂર્વ પ્રધાનમંત્રી આલ્દો મોરો.
27
ઓગસ્ટ 1979 - દ્વિતીય વિશ્વયુદ્ધના નાયક લાર્ડ માઉંટંબેટન.
26
ઓક્ટોબર 1979 - દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પાર્ક ચુંગ હી.
12
એપ્રિલ 1980 - લીબિયાના રાષ્ટ્રપતિ અનાસ્તાસિયો સોમેજા.
17
સપ્ટેમ્બર 1980 નિકારાગુઆ ના રાષ્ટ્રપતિ અનવર-અલ-સાદાતા.
6
ઓક્ટોબર - 1981 - મિસ્રના રાષ્ટ્રપતિ અનવર-અલ-સાદાત.
14
સપ્ટેમ્બર 1982 - લેબનાનના રાષ્ટ્રપતિ બશીર ગેમયાલ
31
ઓક્ટોબર 1984 - ભારતની પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી.
28
ફેબ્રુઆરી 1986 - સ્વીડનના પ્રધાનમંત્રી ઓલાફ પામે.
1
જૂન 1987 - લેબનાનના પ્રધાનમંત્રી રાશિદ કરામી.
18
ઓગસ્ટ 1989 - કોલંબિયાના રાષ્ટ્રપતિ લુઈ કાર્લોસ ગાલા.
22
નવેમ્બર 1989 - લેબનાની રાષ્ટ્રપતિ રેને મોવાદ.
21
મે 1991 - ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંઘી.
29
જૂન 1992 - અલ્જીરિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બોડેફ.
1
મે 1993 - શ્રીલંકાના રાષ્ટ્રપતિ રણસિન્ધે પ્રેમદાસ.
4
નવેમ્બર 1995 - ઈઝરાઈલના પ્રધાનમંત્રી યિજ્તાક રાબિન.
27
સપ્ટેમ્બર 1996 - અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ નજીબુલ્લાહ
2
ઓક્ટોમ્બર 1996 - બુલ્ગારિયાના પૂર્વ પ્રધાનમંત્રી આન્દ્રેઈ લુકાનોવ.
9
એપ્રિલ 1999 - નાઈજીરિયાના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ બેરે મેનાસારા.
1
જૂન 2001 - નેપાલ નરેશ વીરેન્દ્ર મહારાણી એશ્વર્યા.
9
સપ્ટેમ્બર 2001 - અફગાની ગુરિલ્લા નેતા અહમદ શાહ મસૂદ.
12
માર્ચ 2003 - સાર્બિયાના પ્રધાનમંત્રી જોરાન દિજિંગ
13
ફેબ્રુઆરી 2004 - ચેચન્યાના પૂર્વ રાષ્ટ્રપતિ જેલિમખાન યાંદરબિયેવ
14
ફેબ્રુઆરી 2005 લેબનાનના પૂર્વ પ્રધાનમંત્રી રફેક અલ હરીરી.
2007 -
અફગાનિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અબ્દુલ ફરીદ કુન્દ્રેસ્તાની.
27
મી ડિસેમ્બર, 2007ના રોજ પાકિસ્તાનના માજી પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની રાવલપિંડીમાં આતકવાદીઓ કરેલી કર્પિણ હત્યા.... આ પ્રકારે આતકવાદીઓની દાદાગીરી કયાં સુધી ચાલે છે તે હવે જોવાનું રહ્યું.. શું આપણે આતકવાદીઓ સામે એકસાથે મળીને ના લડી શકીએ ? આ અંગે આપની રાઇ અમને જરૂર મોકલો...
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ
Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.
Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે
Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો
Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી
ધર્મ
Mahashivratri 2025: શિવલિંગ પર લવિંગની જોડી શા માટે ચઢાવવી જોઈએ, જાણો તેની પાછળ શું છે માન્યતા?
Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર
Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ
Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત
10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર
એપમાં જુઓ
x