બલિદાનોની બેલા આવી લોકતંત્ર આપી રહ્યો છે વધાઈ સ્વાભિમાનથી એ જ જીવશે જેણે છે કિમંત ચૂકાવી મુક્તિ માંગે છે શક્તિ સંગઠિત યુક્તિ સુસંગત, ભક્તિ અકમ્પિત કૃતિ તેજસ્વી, ઘૂતિ હિમગિરી જેવી મુક્તિ માંગતી ગતિ અપ્રતિહિત અંતિમ વિજય નિશ્ચિત પથમાં કેમ મોડુ કરીએ ? તેમને યાદ કરીએ