PM મોદી લિખિત ગરબા પર વર્લ્ડ રેકોર્ડ

રવિવાર, 29 ઑક્ટોબર 2023 (09:48 IST)
રાજકોટમાં PM મોદી લિખિત ગરબા પર વર્લ્ડ રેકોર્ડ, શરદ પુનમના દિવસે 1.21 લાખ લોકો ગરબે ઘૂમ્યાં
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે રચિત ગરબો “માડી” પર શરદપૂનમની રઢીયાળી રાતે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 1 લાખ 21 હજારથી વધુ ખેલૈયાઓને પાર્થિવ ગોહિલની ટીમે સંગીતના તાલે રાસ ગરબા રમાડી રેકોર્ડ સર્જાયો હતો.  આ પ્રસંગે યુવાનોએ “નો ડ્રગ્સ” ના શપથ ડ્રગ્સ જેવા દુષણથી દૂર રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર