કહેવામાં આવી રહ્યું છે કે નીતાબેન સરવૈયાએ પોતાના કૂતરાનું નામ 'સોનુ' રાખ્યું હતું. યોગાનુયોગ નીતાબેન સરવૈયાના પડોશમાં રહેતા સુરાભાઈ ભરવાડની પત્નીનું નામ પણ 'સોનુ' છે. સુરાભાઈ ભરવાડને આ જ વાત ગમતી ન હતી. ત્યાર બાદ ગુસ્સામાં તેણે તેના કેટલાક સાથીઓ સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.