ઉમિયાધામ મંદિરમાં 35 હજાર દીવડાની મહાઆરતી,

સોમવાર, 23 ઑક્ટોબર 2023 (08:53 IST)
વરાછાના ઉમિયાધામ મંદિર 35 હજાર દીવડાની મહાઆરતી આઠમાના દિવસે કરાવવામાં આવી. 
 
વરાછાના ઉમિયાધામ મંદિરમાં મહાઆરતી, 35 હજાર લોકો હાથમાં દીવડા લઈને જોડાયા,  સુરત ઉમિયાધામ મંદિરે હજારો ભક્તોએ હાથમાં દીવડા લઈ આરતી ઉતારી, 'જય માતાજી'નો નાદ ગુંજ્યો. મહાઆરતી દરમિયાન મંદિરમાં લાઈટિંગ પણ જોવા મળી હતી. હજારો લોકોના હાથમાં દીવડાથી મંદિર ઝગમગી ઉઠ્યું હતું

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર