1. ટ્રેન નંબર 09431 સાબરમતી - મહેસાણા ડેમુ સ્પેશિયલનો આગમન / પ્રસ્થાન સમય સાબરમતી - / 16.30 કલાકે, ચાંદખેડા 16.37 / 16.38 કલાકે, ખોડીયાર 16.43 / 16.44 કલાકે, કલોલ 16.52/16.54 કલાકે, ઝુલાસણ 17.02/17.03 કલાકે, ડાંગરવા 17.10 / 17.11 કલાકે, આંબલીયાસન 17.19 / 17.20 કલાકે, જગુદન 17.36 / 1737 કલાકે અને મહેસાણા 18.10 કલાકે રહેશે.
2. ટ્રેન નંબર 09433 સાબરમતી - મહેસાણા ડેમુ સ્પેશિયલનો આગમન / પ્રસ્થાન સમય સાબરમતી - / 18.20 કલાકે, ચાંદખેડા 18.27 / 18.28 કલાકે, ખોડિયાર 18.32 / 18.33 કલાકે, કલોલ 18.42 / 18.43 કલાકે, ઝુલાસણ 18.52 / 18.54 કલાકે, ડાંગરવા 19.01 / 19.03 કલાકે આંબલીયાસન 19.11 / 19.12 કલાકે, જગુદન 19.20 / 19.21 કલાકે, મહેસાણા 19.55 / 19.57 કલાકે અને પાટણ 21.00 કલાકે રહેશે.