સુરતને મળ્યું નવું બિરુદ- ગુજરાતના આ શહેરને મળ્યું વોટર પ્લસ’નું બિરુદ

ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (12:41 IST)
સુરત શહેરની વધુ એક ઓળખ મળી છે શહેરમાં ગંદા પાણીમાંથી નાણાં ઊભા કરનાર સુરતની સિદ્ધિમાં વધારો થતા સુરત રાજ્યનું પ્રથમ એવું શહેર બન્યું છે જેને સ્વચ્છતા સર્વેક્ષણ 2021 અંતર્ગત વોટર પ્લસ જાહેર કરવામાં આવ્યું હોય. કેન્દ્ર સરકારે સુરતે વોટર પ્લસ જાહેર કરતા ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતવાસીઓને ટ્વીટ કરી અભિનંદન આપ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર