મોટા શહેરોમાં માટે સીખ છે સૂરત મૉડલ, પ્રવાસીઓ માટે નગર નિગમ ચલાવી રહ્યુ છે 120 શાળા

બુધવાર, 14 નવેમ્બર 2018 (17:52 IST)
. પ્રવાસીની મોટી વસ્તી ધરાવતા શહેરોને સૂરત પાસેથી સીખ લેવી જોઈએ.  જ્યા નગર નિગમ કાર્યબળની જરૂરિયતને ધ્યાનમાં રાખતા 120 વિશેષ શાળા ચલાવી રહ્યુ છે. અધિકારેઓને જણાવ્યુ કે આ શાળામાં ગુજરાતી ઉપરાંત અનેક અન્ય ભાષાઓ પણ ભણાવવામાં આવે છે. જેનાથી પ્રવાસી કર્મચારી પોતાના પરિવારને પણ શહેરમાં સાથે રાખી રહ્યા છે. 
 
આ બિન ગુજરાતી મિડિયમ શાળામાં 66 હજારથી પણ વધુ બાળકો ભણી રહ્યા છે અને આ સંખ્યા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. સૂરત ટેક્સટાઈલ અને હીરાઓનુ હબ માનવામાં આવે છે.  મોટી સંખ્યામાં હિન્દી ભાષી રાજ્યો જેવાકે ઓડિશા અને આંધ્ર પ્રદેશથી લોકો આ શહેરમાં પ્રવાસ કરે છે. સત્તાવાર આંકડાથી જાણ થાય છે કે કક્ષા 1 થી 3 ઉસ્ધી પ્રાઈમરી સ્ટાર્ડર્ડની સુવિદ્યાવાળા મોટાભાગના 55 સ્કૂલ મરાઠી માધ્યમમાં છે. ત્યારબાદ 28 ઉર્દુ માધ્યમિક વિદ્યાલય છે. સૂરત નગર નિગમના હેઠળ 7 ઉડિયા મીડિયમ શાળા અને 4 તેલુગુ મીડિયમ શાળા છે. 
 
એક અધિકારી જણાવ્યુ કે અમારી પાસે 25 હિન્દી મીડિયમ અને 9 ઈંગ્લિશ મીડિયમ શાળા છે. અમે મરાઠી અને હિન્દી મીડિયમમાં સેકંડરી વર્ગ શરૂ કર્યા છે જેથી પ્રવાસીઓના બાળકોને પર્યાપ્ત શૈક્ષણિક સુવિદ્યાઓ મળી શકે. તેઓ વધુમાં જણાવે છે ક તમે વિશ્વાસ નહી કરો કે મોટાભાગના પ્રવાસી જે અહી કામ માટે આવે છે તેઓ પ્રાઈવેટ શાળાનો ખર્ચ ઉઠાવી શકે છે.  અમારી એકમાત્ર નગર નિગમ સંસ્થા છે જે અનેક ભાષાઓમાં શાળા ચલાવે છે. 
 
નગર નિગમના સૂત્ર મુજબ બીજા શહેરોમાંથી સૂરતમાં કામ કરવા માટે આવનારા મોટાભાગના મજૂરોને જોતા આ શાળાઓની શરૂઆત 90ના દસકાના અંતમા મુકવામાં આવી હતી. ત્યારબાદ 2001ની જનગણના મુજબ શહેરની જનસંખ્યામાં 30 ટકા પ્રવાસીઓનો સમાવેશ હતો. રહેવાસી અને શહેરી વિકાસ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ કે ઊંચી ઈમારતો અને આઈકોનિક સ્ટ્રક્ચરના નિર્માણને બદલે એક સ્માર્ટ સિટે કહેડાવવા માટે એક શહેરની આ નરમ વિશેષતાઓ છે.  સૂરત સમાજના વિવિધ વર્ગોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પોતાનો સમાવેશ દ્રષ્ટિકોણ માટે એક મૉડલ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર