તેમણે કહ્યુ, અહી બે ડ્રેનેજ લાઈન છે. જેમાથી એક વરસાદ અને બીજી ડ્રેનેજ લાઈન છે. જે સ્થાન પર બાળક પડ્યુ તે લગભગ 700 મીટરથી વધુ દૂર આવેલ બધા મૈન હોલ ખોલાવવામાં આવ્યા અને ત્યારબાદ જવાનોની ટીમને ઉતારવામાં આવી હતી. પણ સર્ચ અભિયાન દરમિયાન બાળકની કોઈ ભાળ મળી નહી. બુધવારે સાંજે ચાલી રહેલ સર્ચ ઓપરેશન ગુરૂવારે સવારે પણ ચાલી રહ્યુ છે. બાળકની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.