રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી ની પ્રેસ કોન્ફરન્સઉનાળામાં પાણી અને ઘાસચારાની તંગી ન રહે તે માટે મુખ્યમંત્રી એ આદેશ કર્યો

બુધવાર, 27 એપ્રિલ 2022 (16:22 IST)
ડુંગરી પર કિલો દીઠ રૂપિયા બે ની સહાય આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી
રાજ્ય ને બે એવોર્ડ પ્રાપ્ત થયા છે
વિદ્યા સમિક્ષા કેન્દ્ર સંદર્ભે એવોર્ડ પ્રાપ્ત થયો છે
સમગ્ર ભારત મા અન્ય જગ્યાએ નથી તેવા કેન્દ્ર માટે એવોર્ડ અપાયો છે
મહેસાણા જીલ્લા ને પણ એવોર્ડ પ્રાપ્ત થયો છે
બન્ને એવોર્ડ માટે મુખ્યમંત્રી ને અભિનંદન પાઠવ્યા
પીવાના પાણી અને પશુઓ માટે ઘાંસચારા ની વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીએ સુચના આપી છે
લખપત તાલુકા અને ભૂજ મા ઘાંસચારો ઉપલબ્ધ કરાવવા ની માંગણી સામે આદેશ આપવામા આવ્યા
મુખ્યમંત્રી કક્ષાએ સમિક્ષા પણ કરવામાં આવી
સૌરાષ્ટ્ર મા ૨૭૫ એમએલડી નર્મદા નુંપાણી આપવામા આવી રહ્યું છે
બ્રહ્માની ડેમ મા નર્મદા ની કેનાલ થકી પાણી આપવામા આવશે
ટપ્પર જળાશય નર્મદા ના પાણી થી ભરવા પ્લાનિંગ થયું છે
બનાસકાંઠા ના દાંતીવાડા ડેમને પણ પીવાના પાણી ભરવામા આવશે, સિપુ જળાશય આધારીત વિસ્તાર મા પાણી મળી રહેશે
સુજલામ સુફલામ જળ સંચય અભિયાન મા ૧૮,૭૦૦ કામો નક્કી થયા છે જેમાં ૨૬૦૦ થી વધુ કામો શરૂ થયા છે
બજેટ સંદર્ભે ચર્ચા મુખ્યમંત્રી દ્વારા સમિક્ષા કરવામાં આવી
૯૮ ટકા ચાલુ બાબત મંજૂરીઓ આપવામા આવી છે
૧૧ હજાર કરોડ ની કેપીટલ રીલીઝ કરવામાં આવી છે
બજેટ મા આવેલી નવી યોજનાઓ ને સ્વરૂપ આપવાનું બાકી છે તે આ માસ ના અંતે વહીવટી મંજૂરીઓ પૂર્ણ કરવામાં આવશે
માળખાકીય સુવિધાઓ માટે ચોમાસા પહેલા વર્ક ઓર્ડર મળે તેવી સૂચનાઓ છે
રોડ ના કામો ઝડપથી પૂરૂ કરવા સૂચનાઓ અપાઈ છે
પ્રભારી મંત્રીઓ ને જીલ્લા કક્ષા ના કામો પૂર્ણ કરવા સંકલન કરવા સૂચનાઓ આપી છે
પાણી ના ડિસ્ટ્રીબ્યુશન બાબતે ફરિયાદ મળી હતી જે સંદર્ભે સૂચનાઓ અપાઈ છે
ખેડૂતો ને વ્યાજ સહાય ધીરાણ પર આપવામા આવે છે
૫૦૦ કરોડ નું રાવોલ્વિંગ ફંડ ઉભુ કરવામાં આવ્યું છે વધુ ૧૩૫ કરોડ ની જોગવાઈ મુખ્યમંત્રી કક્ષાએ નિર્ણય કરવાના આવ્યો છે
ડૂંગળી ના ભાવ ઓછા હોવાના કારણે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવાયો છે
૧-૪-૨૦૨૦ થી ૪૫ લાખ કટ્ટા એપીએમસી મા વેચાણ માટે આવતી હોય છે
ખેડૂતોને કટ્ટા દીઠ વધુ ૧૦૦ રૂ આપવામા આવશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર