×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
મહાશિવરાત્રીના દિવસે સોમાનથ મંદિરમાં નોંધાયો વર્લ્ડ રેકોર્ડ, પહેલી વખત બની આ વૈશ્વિક ઘટના
શનિવાર, 22 ફેબ્રુઆરી 2020 (14:42 IST)
સોમનાથ મહાદેવ મંદિરના ગત વર્ષ 2019માં 18 કરોડ લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કર્યા હતા. દેશ વિદેશથી 18 કરોડથી વધુ લોકોએ ઓનલાઈન દાદાના દર્શન કરતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આજે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના સૌરાષ્ટ્રના પ્રમુખ શૈલેષ બારડ, ઉપપ્રમુખ ભાવનાબેન બારડે મનાથ ટ્રસ્ટને પ્રશંસાપત્ર અપાયું. આ દરમિયાન ટ્રસ્ટના જનરલ સેક્રેટરી પી.કે. લહેરી, જનરલ મેનેજર ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સોમનાથ મહાદેવ મંદિરના 2019 ના વર્ષમાં 18 કરોડ લોકોએ સોશ્યિલ મીડિયાના માધ્યમથી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. 18 કરોડથી વધુ લોકોએ દર્શન કરતા સોમનાથ મંદિરને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે, ગત વર્ષ 2019 મા સોમનાથ મંદિરના ઓનલાઈન 18 કરોડ જેટલા લોકોએ સોમનાથ મંદિરના દર્શન કર્યા હતા. સોમનાથ મહાદેવ મંદિરને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસનું પ્રશંસાપત્ર આપવામા આવ્યુ હતુ. વલ્ડ બુક ઓફ રેકોર્ડના સૌરાષ્ટ્રના પ્રમુખ શૈલેષ બારડ તથા ઉપપ્રમુખ ભાવના બેન બારડ દ્ઘારા સોમનાથ ટ્રસ્ટને પ્રશંસાપત્ર અપાયુ હતુ. સોમનાથ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી પી.કે. લહેરી, જનરલ મેનેજર ચાવડા સાહેબ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્રા હતા.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ઘોઘા-દહેજ રોપેક્સ ફેરી સર્વિસ 24મીથી ફરી શરૂ થશે
24મીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ દરમિયાન અમદાવાદમાં નો ફલાય ઝોન નહી હોય
ટ્રમ્પના કાર્યક્રમમાં મોટેરા સુધી બસમાં જવા ગુજરાતના ઉદ્યોગપતિઓનો ઈનકાર
ભૂજ બાદ સુરતની હોસ્પિટલમાં નોકરીના નામે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને કરી તપાસ
નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ST બસ અડધી કે ખાલી ન લાવવા સૂચના
જરૂર વાંચો
શું તમે ચાલવાના ફાયદાઓ વિશે જાણો છો? જો નહીં, તો તમારે દરરોજ ફક્ત અડધો કલાક વોક કરીને જરૂર જોવું જોઈએ.
Rose Facial- ઘરે જ સરળ સ્ટેપમાં રોઝ ફેશિયલ કરો, ગ્લોઈંગ સ્કિન મેળવો
Instant Mango Pickle Recipe: કાચી કેરીનુ અથાણુ
શરીરમાં દેખાય આ લક્ષણ તો તમારા લીવરનું સ્વાસ્થ્ય છે જોખમમાં
Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા
નવીનતમ
ગુજરાતી જોક્સ - લગ્ન પછી પહેલીવાર વહુ
સાઉથ સુપરસ્ટાર વિજય વિરુદ્ધ ફતવો જાહેર, મુસ્લિમોને તેમનું સમર્થન ન કરવાની અપીલ, ઇફ્તાર પાર્ટી દરમિયાન થયેલી ભૂલ બની કારણ
લગ્નના આઠ વર્ષ પછી પિતા બન્યા ઝહીર ખાન, પત્ની સાગરિકાએ આપ્યો પુત્રને જન્મ, નામ મુક્યુ ફત્તેહસિંહ ખાન
ગજરાતી જોક્સ - પૂજારી
ગુજરાતી જોક્સ - દારૂડિયો
એપમાં જુઓ
x