RathYatra 2022- રથ ખેંચવા હોય કે રથયાત્રાના દર્શન કરવા જવાના હોવ તો જાણી લો ટાઈમલાઇન, કેટલા વાગે ક્યાં પહોંચશે રથ

શુક્રવાર, 1 જુલાઈ 2022 (08:39 IST)
રથયાત્રાની ટાઈમ લાઈન... 
 
4.30 વાગ્યે ભગવાનને ખીચડીનો પ્રસાદ અપાશે
સવારે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધી કરાશે
સવારે 7.05 કલાકે ભગવાન જગન્નાથ નગરચર્યાએ રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે
8.01 વાગ્યે 50થી વધુ ટ્રકો મ્યુનિસિપલ કોર્પોરેશનથી આગળ નીકળી
7.45 વાગ્યે હાથીની સવારી ઢાળની પોળ પહોંચી
7.27 ટ્રકો મ્યુનિસિપલ કોર્પોરેશન તરફ જવા રવાના
7.24 ગજરાજ જમાલપુર દરવાજાથી વૈશ્યસભા તરફ રવાના થયા
7.08 વાગ્યે ત્રણેય રથ મંદિરની બહાર લાવવામાં આવ્યાં
9 વાગે અમદાવાદ કોર્પોરેશન ખાતે રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે
9.45 કલાકે રાયપુર ચકલા પહોંચશે
10.30 કલાકે ખાડિયા ચાર રસ્તા પહોંચશે 
11.15 કાલુપુર સર્કલ પહોંચશે
12 વાગે સરસપુર પહોંચશે
1.30 સરસપુરથી પરત નીકળશે
2 વાગે બપોરે કાલુપુર સર્કલ
2.30 કલાકે પ્રેમ દરવાજા
3.15 દિલ્હી ચકલા
3.45 શાહપૂર દરવાજા
4.30 આર.સી.હાઈસ્કૂલ
5 વાગે ઘી કાંટા
5.45 પાનકોર નાકા
6.30 માણેક ચોક
8 વાગે નીજ મંદિર પરત ફરશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર