ગોંડલનાના વિશાલ ખૂંટની ફરિયાદ બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. અલ્પેશ ઢોલરિયા રૂ. ૧૦ કરોડ રૂપિયાના વળતરની પણ માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ વીડિયોને કારણે તેમને અને તેમના પરિવારને માનસિક, શારીરિક, આર્થિક, સામાજિક અને વ્યવસાયિક સ્તરો પર ગંભીર અસર પડી છે.