વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પધારી રહ્યાં છે ત્યારે શહેરની મહિલાઓ અલગ અલગ વિશ્વ રેકોર્ડ યોજી તેમનું આગવી રીતે સ્વાગત કરવા તત્પર છે. રાજકોટ ભાજપ મહિલા મોરચો અને સ્વનિર્ભર શાળાઓના સંયુક્ત ઉપક્રમે બેટી બચાઓ , બેટી પઢાઓ અને સશક્ત ભારત બનાવાના નેજા હેઠળ 7000 જેટલી યુવતીઓએ સાયકલ રેલી યોજી હતી