વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે અને આજે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન નવસારી જિલ્લાના વાંસી બોરસી ગામે આયોજિત લખપતિ દીદીના કાર્યક્રમમાં ભાગ લેશે અને લખપતિ દીદીઓ સાથે સંવાદ કરશે. તેઓ 5 લખપતિ દીદીઓને લખપતિ દીદી પ્રમાણપત્ર આપીને સન્માનિત કરશે.