પેટ્રોલની અછત મુદ્દે પેટ્રોલિયમ મંત્રીનું નિવેદન

રવિવાર, 12 જૂન 2022 (17:37 IST)
રાજ્યમાં પેટ્રોલનો પુરતો જથ્થો છે.  અફવાઓ થી સાવધાન રહે રાજ્ય સરકાર ના મંત્રી મુકેશ પટેલ નું નિવેદન. 
 
અમદાવાદ શહેરમાં આગામી ચાર દિવસ સુધી પેટ્રોલ પંપ પર પેટ્રોલની સપ્લાય અટકી જવા અંગેનો બનાવટી મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં અફરાતફરી ફેલાઈ હતી. ચાર દિવસ પેટ્રોલ નહી મળે આવુ મેસેજ મળ્તા લોકોમાં અફરાતફતી મચી ગઈ. લોકો પેટ્રોલ માટે પડાપડી કરવા લાગ્યા. પણ આ મુદ્દે રાજ્ય સરકાર ના મંત્રી મુકેશ પટેલ નું નિવેદન આપ્યુ છે કે રાજ્યમાં પેટ્રોલનો પૂરતો જથ્થો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર