પરવાનગી દરમિયાન આયોજનની જોગવાઇ હતી, જેને પરત લેવામાં આવી છે. આ ઉપરાંત લગ્ન/ સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓ માં સ્થળ ની ક્ષમતા ના 50 ટકા થી ઓછા પરંતુ વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદા માં આયોજન કરવાનું રહેશે. મૃત્યુ ના કિસ્સામાં અંતિમ વિધિ / ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા રાખવામાં આવી છે.