મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સાસુ માતાનો દુઃખદ અવસાન

સોમવાર, 23 જાન્યુઆરી 2023 (09:26 IST)
મુખ્યમંત્રી ના સાસુ માતા શાંતાબેન નું મોડી રાત્રે અવસાન
 
મુખ્યમંત્રીના સાસુ માતા શાંતાબેન ગાંધીનગર ના મુખ્યમંત્રી નિવાસ્થાને સાથે રહેતા હતા
 
મુખ્યમંત્રી ના સાસુ માતા શાંતાબેન નારણભાઈ પટેલ ના સેક્ટર 30 સ્મશાન ગૃહ ખાતે કરવામાં આવશે અંતિમ સંસ્કાર
 
પરિવારજનોની હાજરીમાં શાસ્ત્રોક વિધિથી સાદગીથી કરાશે અંતિમ સંસ્કાર

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર