લદ્દાખમાં માર્ગ અકસ્માતમાં સેનાના 7 જવાનોએ જીવ ગુમાવ્યો, એયર ફોર્સ પાસેથી લેવામાં આવી રહી છે મદદ

શુક્રવાર, 27 મે 2022 (17:04 IST)
લદ્દાખન તર્તુક સેક્ટરમાં એક વાહન દુર્ઘટનામાં અત્યાર સુધી ભારતીય સેનાના 7 જવાનોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે કે અન્યને પણ ગંભીર રૂપે ઘાયલ થયા છે. ન્યુઝ એજંસી એએનઆઈએ શુક્રવારે સેનાના સૂત્રોના હવાલાથી આ માહિતી આપી  તેમણે જણાવ્યુ કે ઘાયલોને યોગ્ય સારવાર અને દેખરેખ માટે પ્રયાસ ચાલુ છે. જેના હેઠળ વધુ ગંભીર લોકોને ભારતીય વાયુસેના દ્વારા પશ્ચિમી કમાનમાં સ્થાનાંતરિત કરવાની કોશિશ કરવામા આવી રહી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર