રાજ્યમાં 24 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, 100 ડેમ હાઇ એલર્ટ પર
બંગાળના ખાડીમાં સક્રિય થયેલા વાવાઝોડા 'ગુલાબ' કારણે રાજ્યમાં હજુ વરસાદ પડશે આ સ્થિતિમાં હવામાન વિભાગ આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ વાવાઝોડાની અસરના કારણે 28-29 સપ્ટેમ્બર તો વરસાદ ભુક્કા બોલાવી શકે છે.