20 કરોડ રસી લગાવનારો બીજો દેશ બન્યો ભારત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, બુધવારે જણાવ્યું હતું કે યુ.એસ. પછી ભારત કોવિડ -19 વેક્સીનની 20 કરોડથી ડોઝ લગાવનારો બીજા નંબરનો દેશ બની ગયો છે, મંત્રાલયે કહ્યુ કે ભારતે આ ટીકાકરણ 130 દિવસમાં પુરૂ કર્યુ, જ્યારે કે અમેરિકાએ 124 દિવસમાં આટલા લોકોને વેક્સીન આપી હતી.